આ મુવી જોતા જોતા 13 વર્ષની બાળકી થઈ ગઈ પ્રેગ્નન્ટ, આ મુવીનું નામ જાણીને પણ લાગશે આંચકો..

0
2004

મિત્રો અત્યારે આપણે ઘણા કામોને કોઈ ફિલ્મમા જોવાથી તેને રિયલ લાઇફમા કરવાની કોશિશ કરીએ છે પરંતુ મિત્રો ફિલ્મોમા જે કોઈપણ દ્રશ્ય બતાવવામા આવે છે તે બધાજ દ્રશ્યો કાલ્પનિક જ હોય છે મિત્રો તેનુ અનુકરણ કરવુ ખુબજ મુશ્કેલી ઉભી કરે છે મિત્રો અને તેનાથી બનતા કિસ્સાઓ કઇ ઓછા નથી મિત્રો એવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે જેને જાણીને તમે હેરાન થઈ જાવ છો મિત્રો આપણા સમાજમા એવા ઘણાબધા કિસ્સાઓ જોવા મળે છે કે પછી સાંભળવા મળે છે.

મિત્રો દેશ અને દુનિયામાં સામાન્ય રીતે સગીરા ને સગર્ભા થવાની અથવા સગીરા છોકરીને માતા બનવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ મિત્રો એક 13 વર્ષની છોકરીને ગર્ભધારણ કરી શકે છે તેવુ તમને માનવામા નહીં આવે મિત્રો પરંતુ ચેન્નાઇ શહેરની કોર્ટમા આ અનોખા કિસ્સો સામે આવ્યો છે જ્યા હાજર બધા જ લોકો વિચારવા લાગ્યા છે અને મિત્રો તે છોકરીએ જણાવ્યુ હતુ કે તે કોઈ ફિલ્મને જોવાથી ગર્ભવતી બની ગઈ હતી.

મિત્રો એવો જ એક કિસ્સો ચેન્નાઈની અદાલતમા જોવા મળ્યો છે જ્યા એક 13 વર્ષની છોકરીએ કોઈ ફિલ્મનું અનુકરણ કરીને તેના પ્રેમી સાથે ભાગી જઈને તેની સાથે લગ્ન કરી લીધા હતા અને જ્યારે તેના પરીવારના લોકોને તે વાતની જાણ થઇ ત્યારે તેઓ એ પોલિસ સ્ટેશન મા તેમની છોકરીના ગૂમ થયાની ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે તે છોકરી તે છોકરાને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.

મિત્રો થોડા દિવસો પહેલા ચેન્નાઈની કોર્ટમાં એક કેસ સામે આવ્યો હતો જેને સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો હતો મિત્રો આ કિસ્સો એક 13 વર્ષીય યુવતીનો હતો જેણે કહ્યું હતુ કે તે એક ફિલ્મના કારણે ગર્ભવતી થઈ ગઈ છે પરંતુ કોઈએ પણ તેની આ વાત ઉપર વિશ્વાસ કર્યો નહી પરંતુ તે સાચું હતુ હકીકતમાં એવું બન્યું કે ચેન્નાઇમાં 13 વર્ષની એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે તેના ઘરથી ભાગી ગઇ હતી અને પછી તેના પરિવારના લોકો એ આ માહિતી પોલીસને આપી હતી જેને કારણે પોલિસે તપાસ કરતા યુવતી મળી હતી અને થોડાક દિવસો પછી તે છોકરી ગર્ભવતી હોવાનું જાણવામાં આવ્યું હતુ.

અને ત્યારબાદ આ કેસ કોર્ટમા ગયો અને ત્યા તે છોકરીએ ગવાહી આપી કે તેણે પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી જવાનો નિર્ણય એક ફિલ્મમા આવેલા એક દ્રશ્ય જોઇને લીધો હતો અને તે ગર્ભવતી થવાનુ કારણ પણ તે ફિલ્મ જ છે તેવુ કહેવામા આવ્યુ છે મિત્રો કોર્ટમા હાજર ત્યા દરેક લોકોને આ જાણીને ખુબજ હેરાન થઈ ગયા હતા ત્યારબાદ કોર્ટે તે છોકરીને શારીરીક તપાસ માટે હોસ્પિટલમા મોકલી દેવામા આવી છે.

મિત્રો કહેવામા આવ્યુ છે કે કોર્ટે તે છોકરીની ગવાહી સાંભળીને કોર્ટે સેંસર બોર્ડબે એક ફરમાન મોકલી આપ્યુ હતુ જ્યા તેમા કહેવામા આવ્યુ હતુ કે એવી તે કેવી રીતે તેમણે આ ફિલ્મને પેશ કરવાની મંજુરી આપી અને સેંસર બોર્ડને તેના માટે હલકનામુ પેશ કરવા કહયુ હતુ પરંતુ આ ફિલ્મનુ નામ હજુ સુધી બહાર આવ્યુ નથી