પાણીપુરી એ છોકરીઓની પ્રિય વસ્તુ કહેવાય છે આમ તો છોકરીઓ જ્યા પાણીપુરી ખાવા જાય ત્યાં જે પાણીપુરી બનાવે તેને ભૈયા જ મોટાભાગે કહેતી હોઈ છે પરંતુ આ પાણીપુરી વાળાઓને જ્યા લોકો ભૈયા તરીકે સંબોધન કરતી હોય છે ત્યારે અમુક જગ્યાએ અમુક પાણીપુરી વાળા આ શબ્દ ને લાંછન લગાવે છે આજે આપણે એવી જ વાત જોઈશું
આ વાત છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવતી જ્યારે પાણીપુરી ખાવા ગઇ તો તેને પાણીપુરી વિક્રેતા જોડે જ પ્રેમ થઇ ગયો. એટલું જ નહીં તક મળતા યુવતી તેની સાથે ભાગી પણ ગઇ. યુવતી જ્યારે બીજા દિવસે ઘરે પરત ફરી તો પૂરા મામલાનો ખુલાસો થયો.
કોરોના કાળમાં લાગેલા લોકડાઉન દરમિયાન એક યુવતી પાણીપુરી વાળાને પાણીપુરી ખાતા ખાતા પોતાનું દિલ આપી બેઠી અને બંને ફરાર પણ થઇ ગયા. લોકડાઉનમાં ઝાંસીનો રહેનારો એક યુવક જેની ઉંમર 20-22 વર્ષ હશે, તે કછવા બજારમાં પાણીપુરી વેચવાનું કામ કરતો હતો. આ દરમિયાન ત્યાં રહેનારી એક યુવતી ત્યાં રોજ ચાટ ખાવા આવતી હતી.
આ મામલો મિર્ઝાપુરના કછવા બજારનો છે, જ્યાં ઝાંસીથી આવીને રસ્તા કિનારે પાણીપુરી વેચનારા યુવક સાથે 17 વર્ષની હાઈસ્કૂલની યુવતીને પ્રેમ થઇ ગયો. યુવતી રોજ પાણીપુરી ખાવા માટે ત્યાં જયા કરતી હતી. ત્યાર પછી બંને 28 જુલાઇની રાતે 11 વાગ્યે ભાગી ગયા. યુવતીના પરિજનોને જાણ થઇ કે રસ્તા કિનારે પાણીપુરી વેચનારો યુવક પણ ગાયબ છે. તો પરિજનોએ કછવા પોલીસ સ્ટેશનને આ બાબતે સૂચના આપી.
યુવતી રોજ ચાટ ખાવા માટે પાણીપુરી વાળા પાસે જતી હતી. તેને ત્યાં પાણીપુરી ખાવી ખૂબ પસંદ હતી. પણ લોકો એ સમજી ન શક્યા કે પાણીપુરી ખાતા ખાતા તેને પાણીપુરી વાળા સાથે જ પ્રેમ થઇ ગયો. જ્યારે પ્રેમ થયો તો પાણીપુરી વિક્રેતાએ તેનો ધંધો બંધ કરી તે યુવતીને લઇ પોતાના ઘરે ઝાંસી ભાગી ગયો. પણ ઝાંસી પહોંચતા પહેલા જ યુવકના ઘરે પોલીસ પહોંચી ચૂકી હતી. ત્યાર પછી પોલીસે યુવતીને તેના પરિજનોને સોંપી દીધી.
સૂચના મળ્યા પછી પોલીસ સક્રિય થઇ ગઇ. તેની વચ્ચે પાણીપુરી વેચનારા યુવકે પરિજનોને મોબાઈલથી ફોન કરી જણાવ્યું કે તે પોતાની પ્રેમિકાની સાથે ઝાંસી જઇ રહ્યો છે. જોકે, યુવકના પરિજનો અને પોલીસ સાથે વાતચીત કર્યા પછી તેણે યુવતીને છોડી. બીજા દિવસે પ્રેમીની સાથે ભાગેલી યુવતીને પોલીસની મદદથી તેના પરિજનોને સોંપવામાં આવી. કછવા પોલીસ સ્ટેશનના અધિકારી સુભાષ ચંદ્ર રાયનું કહેવું છે કે, ઘટના છે. આ મામલામાં અમે કોઇ કેસ દાખલ કર્યો નથી. પરિજનોની સૂચના પર યુવતીને પ્રાપ્ત કરી તેને બીજે દિવસે તેના પરિજનોને સોંપી દેવામાં આવી છે.
યુવતી રોજ ચાટ ખાવા માટે પાણીપુરી વાળા પાસે જતી હતી. તેને ત્યાં પાણીપુરી ખાવી ખૂબ પસંદ હતી. પણ લોકો એ સમજી ન શક્યા કે પાણીપુરી ખાતા ખાતા તેને પાણીપુરી વાળા સાથે જ પ્રેમ થઇ ગયો. જ્યારે પ્રેમ થયો તો પાણીપુરી વિક્રેતાએ તેનો ધંધો બંધ કરી તે યુવતીને લઇ પોતાના ઘરે ઝાંસી ભાગી ગયો. પણ ઝાંસી પહોંચતા પહેલા જ યુવકના ઘરે પોલીસ પહોંચી ચૂકી હતી. ત્યાર પછી પોલીસે યુવતીને તેના પરિજનોને સોંપી દીધી.
સૂચના મળ્યા પછી પોલીસ સક્રિય થઇ ગઇ. તેની વચ્ચે પાણીપુરી વેચનારા યુવકે પરિજનોને મોબાઈલથી ફોન કરી જણાવ્યું કે તે પોતાની પ્રેમિકાની સાથે ઝાંસી જઇ રહ્યો છે. જોકે, યુવકના પરિજનો અને પોલીસ સાથે વાતચીત કર્યા પછી તેણે યુવતીને છોડી. બીજા દિવસે પ્રેમીની સાથે ભાગેલી યુવતીને પોલીસની મદદથી તેના પરિજનોને સોંપવામાં આવી. કછવા પોલીસ સ્ટેશનના અધિકારી સુભાષ ચંદ્ર રાયનું કહેવું છે કે, ઘટના 28-29 જુલાઇની છે. આ મામલામાં અમે કોઇ કેસ દાખલ કર્યો નથી. પરિજનોની સૂચના પર યુવતીને પ્રાપ્ત કરી તેને બીજે દિવસે તેના પરિજનોને સોંપી દેવામાં આવી છે.
હવે તમે જ કહો કે શું કહેવાય આને ? પાણીપુરીનો પ્રેમ ? કે પાણીપુરી વાળાને પ્રેમ ?