સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી

0
42

પાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.  

આ બહુ વધારે પૌષ્ટિક હોય છે.

કેટલા લોકો- 4 માણસ માટે
તૈયારીમાં સમય- 10 મિનિટ
રાંધવામાં સમય- 25 મિનિટ
સામગ્રી- 
10 નંગ અળવીના પાન
પેસ્ટ માટે –
3 કપ ચણાનો લોટ
1  ચમચી આદુમરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ
1 લીંબુ
2  ચમચી તેલ
વઘાર માટે – 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર