મહિન્દ્રા KUV ૧૦૦ અને TUV ૩૦૦ના નવા અવતારમાં લોન્ચ કરવા તૈયારી

0
1132

નવી દિલ્હી: કાર નિર્માતા કંપની મહિન્દ્રા પોતાની કાર્સ KUV ૧૦૦ અને TUV ૩૦૦ના નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મહિન્દ્રા આવતા વર્ષે TUV ૩૦૦ના અપગ્રેડ વર્ઝન રજૂ કરવાની સાથે સાથે KUV ૧૦૦ના ઈલેકિટ્રક વર્ઝન અને ડીઝલ વર્ઝન પણ રજૂ કરી શકે છે.

કંપનીના માર્કેટિંગ ચીફ વિજય રામના જણાવ્યા પ્રમાણે કંપની હાલ મહિને બંને કાર્સના ૩૦૦૦ યુનિટ્સનું વેચાણ કરી રહી છે.