પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવાની આખરી મુદ્દત 30 જૂન

0
373

પાન કાર્ડને આધારકાર્ડ નંબર સાથે લિંક કરવાની આખરી મુદતને ત્રણ મહિના વધારીને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. કોરોના મહામારીને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓને જોતાં આ પગલું લેવામાં આવ્યું છે.