વિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો ધર અને પીવા માટે કુંડ નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.