સાસુ,સસુર,નણંદ,દેરાણી,જેઠાણી,બધાની મનપસંદ હોય છે આ આદતો વાળી સ્ત્રીઓ

0
571

જ્યારે પણ કોઈ છોકરી લગ્ન કરી ને તેના સસુરાલ માં જાય છે તો તેની પહેલી કોશિશ એજ હોય છે કે તે ત્યાં બધાનું દિલ જીતી લે. દરેક છોકરી ની આજ કોશિશ હોય છે

કે એ પોતાના સસુરાલ ની મનપસંદ વહુ બને. તે સસુરાલ જઈ ને પોતાના માતા પિતાનું નામ નહીં ડૂબાવવા માંગતી.

જો કે,આ કરવા માટે,તે એક ખાસ પ્રકારની કુશળતા હોવી આવશ્યક છે. તમે સસુરાલ જઈ ને કેવું વર્તન કરો છો તે ખુબ માન્ય રાખે છે.

એનાથી જ નક્કી થાય છે કે તમે સસુરાલ ની સારી વહુ છો કે નહીં. આજ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને થોડીક એવી આદતો વિશે કહેવા જઈ રહ્યા છે.

જે એક સ્ત્રી ની અંદર હોય તો એ વહુ બહુ સારી અને બધાની મનપસંદ બને છે.

દરેકની સાથે હરવું ફરવું

ઘણી સ્ત્રીઓ ની આદત હોય છે કે એ ઘર માં ખાલી થોડાક ખાસ લોકો જોડે જ વધારે બોલે છે. બાકી લોકો સાથે એ બહુજ ઓછી અથવા ના બરાબર વાતચીત કરે છે.

એવામાં એ લોકો ને લાગે છે કે પોતાની અંદર ગર્વ અનુભવે છે. આનાથી તમારી પર નકારાત્મક છાપ પડે છે. તેથી ઘરના તમામ સભ્યો સાથે વાત કરવી જોઈએ.

સમય સમય પર,તેમની કાળજી લેતા રહો. તેમના જન્મદિવસ યાદ રાખો,તેમને સવારમાં મોર્નિંગ વિશ કરો. આ કરવાથી તમે ઘરમાં દરેકની પ્રિય દિકરી બનશો.

ઘર માં ખોટ ના પડવા દો.

મોટાભાગના ઘરોમાં જોવામાં આવે છે કે જ્યારે પરિવાર માં કોઈ નવી કન્યા આવે છે તો થોડાક વર્ષો પછી ઘરમાં નાના મોટા ઝઘડા શરૂ થઈ જાય છે.

અને તે જુદા રહેવાની જીદ કરે છે. તમે જ્યારે ઘરે જાવ તો આજ કોશિશ કરો કે આવું બિલકુલ પણ ના થાય. જો તમે ઘર તોડવા કરતા તેને તૂટવા થી બચાવી લેશો.

તો તમે ખાલી તમારા સસુરાલ વાળા ની જ નહીં પરંતુ સમાજ અને બધા સંબંધીઓની પણ ચહિતી બની જશો.

સ્વભાવ ની કાળજી

જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ નો સારી રીતે ખ્યાલ રાખીએ તો ત્યારે તેમનું હૃદય ચોક્કસ પીગળી જશે. આવી પરિસ્થિતિઓમાં,જો તમે ઘરમાં દરેકનું ધ્યાન રાખો.

અને તેમની કાળજી રાખો તો તેઓ તમારા વર્તનથી સંમત થઈ જશે. આ તમને અને તમારા સંબંધને મજબૂત કરશે.

સમજદારી અને ઘર સુધારવું

એ તમારી બધી વાત માનશે અને જ્યારે તમારી ઉપર કોઈ દુઃખ આવશે તો એ તમારી કાળજી રાખશે.