જાણો કેવો રહેશે તમારો આજનો (24-05-2018)દિવસ

14925
118506

મેષ

આજનો દિવસ આત્મનિર્ભરતાનો દિવસ છે. ધ્યાનમાં રાખજો કે આજે આપ પોતાના બધાજ મહત્વપૂર્ણ કામ મતેજ પુરા કરો. જો આજે આપ પોતાનું કામ બીજા પર છોડી દેશો તો નિરાશજ હાથ લાગશે અને જો આપે કોઈ બીજા પાસેથી કામ કરાવવું પડે તો છેલ્લે એને એક વાર ધ્યાનપૂર્વક જોઈ જરૂર લ્યો. જેવી પાછળથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

વૃષભ

આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.

મિથુન

આજે આપના સરકાર સંબંધિત અટકેલા કામ બની જશે. એ સંસ્થાઓથી આપના કામને પ્રાથમિકતા મળશે જ્યાં અત્યાદસુધી આપના કામ પર ધ્યાન દેવાનું ન હતું. આ સારા સમયનો લાભ ઉઠાવતા આપ પોતાના બધાજ કામો સમયસર પુરા કરી લેશો.

કર્ક

આજે આધ્યાત્મની તરફ આપનો ઝોક એના ચરમ પર હશે. એટલે સમય કાઢીને કોઈ ધાર્મિક સ્થળ પર જાવ. આજનો દિવસ લાંબા સમયના લક્ષ્‍યો પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે ખૂબજ સારો છે.

સિંહ

પોતાના નિયંત્રણ બાહરની સ્થિતિમાં પડવાની જરૂર નથી. એમાં વધુ પડતો રસ લેવાથી પરિસ્થિતિ બગડી શકે છે. થોડીક મુશ્કેલીઓનો સામનો કરાયા પછી આપને સફળતા જરૂર મળશે. ધીરજ અને હિંમત રાખજો.

કન્યા

આજે આપ પોતાની અત્યારસુધીની તમામ સફળતાઓની બાબતમાં વિચારશો. રજાના દિવસે આપ પોતાના સગાસંબંધીઓ અને મિત્રોને મળવા પણ જઈ શકો છો. આજે આપ જે ચોપડી વાંચશો એનાથી આપને જ્ઞાન મળશે.

તુલા

ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.

વૃશ્ચિક

જો આપ પોતાના પરિવારના લોકો અથવા દોસ્તોની સાથે ક્યાંક બહાર ફરવા જવા ચાહતા હતા તો હવે એ સમય આવી ગયો છે. આપની આ યાત્રામાં કોઈ અડચણ નહી આવે. આજે આપની જીંદગીમાં જે કોઈ સમસ્યાઓ ઉભી થઈ છે એનો ઉકેલ સમજ વિચારીને કરજો.

ધન

આજે આપને આપના દોસ્તોથી ખૂબ પ્રશંસા મળશે. કદાચ આપના સહકર્મી પણ આપના વખાણ કરે. આ ખૂબ બુદ્ધિશાળી છો. જો આપની પાસે કોઈ સલાહ માંગવા આવે તો એને નિરાશ ન કરશો. જેટલું એના માટે કરી શકો છો બે જરૂર કરશો.

મકર

સારી દોસ્ત આપને ખરો જવાબ આપશે. પોતાની જીવનશૈલી સુધારવાને માટે પોતાના દોસ્તોની સાથે વાત કરો. અને એમની પાસેથી રચનાત્મક જબાવ મેળવો. પોતાની નિરાશાને છૂપાવશો નહી એ આપના માર્ગમાં આડી આવશે. કેટલાક રહસ્યો ખુલી જવાથી કે ગેરસમજણથી આપ થોડાક તનાવમાં આવી શકો છો.

કુંભ

આજે આપના ઘરેલુ જીવનમાં કંઈક ઉંચુ નીચું થઈ શકે છે. પરંતુ મુંઝાશો નહી જે થશે કંઈક સામને માટે થશે. ઘરે મેહમાનોના આવવાથી શોરબકોર તો થરોજ પણ ખુશીઓ પણ વધશે. જો એમની સાથે મજા કરવા માટે આપે જો રાતની ઉંઘ પણ ખોવી પડે તો પણ તૈયાર રહો અને એક બીજાના સાથનો પુરો આનંદ ઉઠાવો.

મીન

અત્યારે ઉચ્ચ અધિકારીઓથી કોઈપણ ઝઘડો કરવાથી બચજો. ખાસ કરીને જ્યારે આપે એમનાથી કોઈ ખાસ કામની મંજુરી લેવાની છે. કારણકે સત્તાવાળાઓ પાસેથી કામ કઢાવવું ખૂબજ મુશ્કેલ હોય છે. આપે આ વખતે ખૂબજ સાવધાન રહેવું જોઈશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

14925 COMMENTS