અંડરગારમેન્ટ્સમાં સેલ્ફી લેતી સુપરસ્ટાર કમલ હાસનની દીકરીની તસવીરો વાઈરલ, કોઈએ પ્રાઈવેટ Pics કરી Leak

0
581

હૈદરાબાદઃ સોશ્યિલ મીડિયા પર અમુક તસવીરો વાઈરલ થઈ રહી છે, જેમાં સુપરસ્ટાર કમલ હાસન અને સારિકાની નાની દીકરી અક્ષરા હાસન અંડરગાર્મેન્ટમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ તસવીરો ઘણી પ્રાઈવેટ છે, જોકે આ તસવીરો અક્ષરાને નહીં પરંતુ અન્ય કોઈએ સોશ્યિલ મીડિયા પર લીક કરી છે. અક્ષરા સાઈબર ક્રાઈમનો ભોગ બની છે. તસવીર એક્ટ્રેસ દીવાના નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરો અસલી છે કે ફોટોશોપ કરેલા તે કહેવું મુશ્કેલ છે.

– 27 વર્ષીય અક્ષરાએ 2015માં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ષમિતાભ’ સાથે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે ધનુષની લવ ઈન્ટરેસ્ટ બની હતી.
– અમિતાભ સાથેની ફિલ્મ બાદ અક્ષરા નસીરુદ્દીન શાહના દીકરા વિવાન શાહ સાથેની ફિલ્મ ‘લાલી કી શાદી મેં લડ્ડૂ દીવાના’માં જોવા મળી હતી.
– તે સુપરસ્ટાર અજીત કુમાર સ્ટારર તામિલ ફિલ્મ ‘વિવેગમ’માં સ્પેશ્યિલ રોલ કરી ચૂકી છે. હાલ અક્ષરા પોતાના પિતાની તામિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ ‘સુભાષ નાયડૂ’માં આસિ. ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.

– અક્ષરાએ 2017માં બોદ્ધ ધર્મ પ્રત્યે પોતાનો રસ જાહેર કરતા તે ચર્ચામાં આવી હતી. તેને સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતા તેને પિતા કમલ હાસને સપોર્ટ કર્યો હતો. કમલે જણાવ્યું હતું કે, તેઓ દીકરી સાથે છે અને તેના માટે અન્ય કોઈપણ બાબત કરતા દીકરી પ્રત્યેનો પ્રેમ વધુ મહત્વ ધરાવે છે.