ઉનાળામાં મોટાભાગના લોકો પરસેવા અને દરમીથી છુટકારો મેળવવા ન્હાવાનું પસંદ કરે છે અને એ પણ શાવર લેવાનું વધુ પસંદ કરે છે, પરંતુ શાવર લેવા સમયે એ નથી જાણતા કે શાવર કેવાની યોગ્ય રીત કઈ છે.તો શાવર લેવાની યોગ્ય રીત આ રહી…
જયારે તમે શાવર લ્યો ત્યારે જજ સમય માટે તેની નીચે ઉભા ન રહો, થોડી વાર માટે જ શાવર નીચે ઉભું રહેવું એ યોગ્ય છે.
મોટા ભાગના લોકો શાવર લેતા સમયે એવી ભૂલ કરતા હોઈ છે કે શરીરને સાબુ નથી લગાડતા હોતા જેના કારણે શરીર પર બેક્ટેરિયા જમા થયી જાય છે અને ચામડીને નુકશાન થાય છે.
શાવર લીધા બાદ શરીરને કોરું કરી મૉસ્ચુરાઈઝીંગ ક્રીમ લાગવવું જરૂરી છે. જેનાથી સ્કિન સૂકી અને તતળતી નથી.
શાવર લેવાના હોઈ અને વૅલ ના ધોવાના હોઈ તો અચિન્ક શાવર કેપ પહેરવી જોઈએ જેથી વૅલ ભીના ના થાય જો વૅલ વારે વારે ભીના થશે તો તે ડ્રાય થાય છે