પાટણ તાલુકાનું હૈદરપુરા ગામ જ્યાં સરકારના હુકમનામાનું ભરપૂર અને સામુહિક તેમજ ખુબજ ગંભીર રીતે પાલન થઈ રહ્યું છે,

0
902

પાટણ તાલુકાનું હૈદરપુરા ગામ જ્યાં સરકારના હુકમનામાનું ભરપૂર અને સામુહિક તેમજ ખુબજ ગંભીર રીતે પાલન થઈ રહ્યું છે,

 

પાટણ : હાલમાં કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર ઘ્વારા મહામારીને કારણે જાહેરહુકમ બહાર પાડવામાં આવ્યો છે. જેનો હૈદરપુરા ગામ ઘ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમજ ગામના મોમિન ભાઈઓ ઘ્વારા નાકા બંદી કરવામાં આવે છે અને સમય સર એમના કામ ની ફરજ બજાવે છે બહારથી આવનારનું પણ સઘન ચેકીંગ કરવામાં આવે છે, આ રીતે હૈદરપુરા ગામના ગ્રામજનો ઘ્વારા સરકારનું ભરપૂર સાથ સહકાર મળી રહ્યો છે.ફક્ત યુવાનો કે વૃદ્ધો જ નહી પરંતુ બાળકો અને સ્ત્રીઓ ઘ્વારા પણ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, જે ખૂબ સકારાત્મક અને આનંદની વાત છે.
હૈદરપુરા ગામ તમામ ગ્રામજનોનો હદયપૂર્વક આભાર માને છે, આવી જ રીતે બીજા આવનારા દિવસોમાં સાથ મળે એવી અપેક્ષા સહ, જય હિન્દ