ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરો ઉપર અંકુશ લાદવા વિધેયક પસાર

0
284

*ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરો ઉપર અંકુશ લાદવા વિધેયક પસા*

*આ વિધેયકથી હોસ્પિટલોમાં દર્દીઓને બેફામ લૂંટનો અંત આવશે.રજિસ્ટ્રેશન ફરજિયાત થતાં ચાર્જિંસની બધી ખબર પડશે*

*હોસ્પિટલો દ્વારા વસુલાતા બે ફોર્મ ચાર્જ ઉપરાંત. ડિગ્રી વિનાના ડોક્ટરોના ઊંટવૈધો પર અંકુશ લાવવા વિધાનસભામાં વિધેયક પસાર કરાયું છે*

*રાજ્યની તમામ વર્તમાન તથા નવી શરૂ થનારી હોસ્પિટલ,નર્સિંગ હોમ, લેબોરેટરીનું રજિસ્ટ્રેશન ફરજિયાત*

*આરોગ્ય સંલગ્ન તમામ એકમો, લેબોરેટરી, હોસ્પિટલોના ચાર્જિંસ સહિતની માહિતી સરકાર તથા સામાન્ય જનતાને મળી રહેશે*

*રજિસ્ટ્રેશન ફરજિયાત થતાં ઊંટવૈધોનું દૂષણ ઘટશે. ડિગ્રી વગરના ડોક્ટરો પર નિયંત્રણ મેળવી શકાશે*

*આગામી દિવસોમાં તેનો અમલ શરૂ થશે*