ગૂગલે નવું ટેબલેટ પિકસલ સ્લેટ કર્યુ લોન્ચ

0
1701

ગૂગલે ન્યૂયોર્કમાં આયોજિત પોતાની એક ઈવેન્ટ દરમિયાન નવું ટેબલેટ પિકસલ સ્લેટ લોન્ચ કરી દીધુ છે. ગયા વર્ષે કંપનીએ ક્રોમબુક લોન્ચ કર્યુ હતુ. જેનું નામ બદલીને તેને સ્લેટ કરી દેવામાં આવ્યુ છે.

પિકસલ સ્લેટની કિંમત ૫૯૯ ડોલરથી શરૂ થાય છે જયારે તેના કિબોર્ડની કિંમત ૧૯૯ ડોલર અને પિકસલ બુક પેનની કિંમત ૯૯ ડોલર રાખવામાં આવી છે.