ગુજરાત રાજ્યમાં કેટલાક લોકો પાસે ન્યૂઝ ચેનલનો લાઇસન્સ ના હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર સમાચાર બનાવીને મુકવાનો ગોરખ ધંધો કરી રહૃાા છે

0
179

છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર દૃુરુપયોગ કરવાની કામગીરી કેટલાક હોશિયાર વ્યક્તિઓ કરવા લાગ્યા છે જેમના દ્વારા ક્યારે પણ કોઈપણ જગ્યાએથી ફેશબુક લાઈવ કરીને ટીવી ચેનલ ની જેમ રસ્તા પર ઉભા થઈને અચાનક સમાચાર બનાવવાનું કામ કરવાનું શરૂ કરી દૃેવામાં આવે છે જેને જોઈને સરકારી તંત્રના કર્મચારી તેમજ પોલીસ કર્મીઓ પણ એક સમયે આ વાત પૂછવા ની જગ્યાએ ભૂલી જાય છે કે જે વ્યક્તિ ફેશબુક લાઈવ કરીને સમાચાર દૃેખાડી રહૃાો છે તેના પાસે કઈ ન્યુઝ ચેનલ નો લાયસન્સ છે તે સરકારી વિભાગના અધિકારીઓને તપાસ કરવું જોઈએ કારણ કે છેલ્લા કેટલાય સમયથી યુ-ટ્યુબ, ફેશબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર બોગસ પત્રકારો ખૂબ મોટા પ્રમાણમાં નીકળી પડ્યા છે જેના કારણે ખરેખર દ્ઘ સરકાર દ્વારા ન્યૂઝ ચેનલ નું લાયસન્સ લઈને લાખો રૂપિયા ખર્ચીને જનતાની સેવા માં જાગૃતતા ફેલાવવા તંત્રને જાગૃત કરવા સમાચાર દૃેખાડી રહૃાા છે. તેમની ગણતરી પણ આવા બોગસ પત્રકારોમાં થઈ જાય છે ન્યૂઝ ચેનલ લાઇસન્સ માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ અનેક પ્રકારના અભિપ્રાયો લેવા પડતા હોય છે તેના બાદૃ સરકાર ન્યૂઝ ચેનલના લાયસન્સ આપતી હોય છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર મનફાવે તે વ્યક્તિ સમાચારો બનાવીને મૂકી દૃે છે જેનાથી જેના સમાચાર બનાવ્યા હોય તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે તદૃુપરાંત માનહાનિ થાય તો જે વ્યક્તિ ના સમાચાર બનાવ્યા હોય તે પોતાના પર ફરિયાદૃ કરે તે વાત પણ આવા બોગસ પત્રકારોના લીધે સામે આવે છે જેને ગુજરાત રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે આના ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા પર ચાલતા બોગસ સમાચારો બંધ કરવા જોઈએ.