ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખમાં LAC પરના તમામ મુદ્દાઓ ઉકેલવા સધાઇ સહમતિ

0
502

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયત્રણ રેખા એલઇસી સહિત વિપક્ષીય મુદ્દા પર સમાધાન કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરેન્નમ બાકચીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યુ હતુ કે ચીન સાથેના વિપક્ષીય મુદ્દા પર સમાધાન કરાશે.

અરેન્નમ બાકચીએ ચીન સાથેની ગતિવિધી ઉપર માહિતી આપતાં કહ્યું કે, બંને દેશો રાજકીય માધ્યમથી સંપર્ક બનાવ્યો છે. આ પહેલથી અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળશે. વિદેશ મંત્રીએ ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરતાં કહ્યું કે, સરહદ ઉપર દબાણની સ્થિતિ ઊભી કરવીએ બંને દેશોના હિતમાં નથી. બાકચીએ આશા વ્યક્ત કરી કે, ચીન ભારત સાથેના બધા ક્ષેત્રના ગતિ અવરોધને ઝડપથી દૂર કરશે.